
કલાને દેશ,જાત કે ભાષાના સીમાડા નથી હોતા એ વાત એ.આર.રહેમાને "બોમ્બે ડ્રીમ્ઝ્" બાદ ફરી એક વાર સાબીત કરી બતાવી છે..આ વખતે તેમની યશકલગીમાં છે "Warrioirs Of Heaven and Earth" નામની ચાઈનીઝ ઐતિહાસિક ફિલ્મના બૅકગ્રાઊન્ડ સ્કોરનું કંપોઝિશન ! પ્રખ્યાત ચાઈનીઝ ફિલ્મ નિર્માતા હે પેન્ગના નિર્દેશન હેઠળ બનેલી આ ફિલ્મમાં યુદ્ધનાં દિલધડક દ્રશ્યોની સાથે એ.આર.રહેમાનનું પાર્શ્વસંગીત....આપણે ભારતીયો આનાથી વધુ શું ઈચ્છી શકીએ? અને હા, આ ફિલ્મથી ચીન ઑસ્કારમાં આ વર્ષે પોતાનું ખાતું ખોલાવશે.પાર્શ્વસંગીત ઉપરાંત રહેમાને આ ફિલ્મ માટે ચાઈનીઝ,અંગ્રેજી તેમજ હિન્દીમાં ગીત પણ રચ્યું છે..મારૂ ફૅવરીટ એવું આ ગીત હિન્દીમાં સાધના સરગમે ગાયું છે.પરાભૌતિક અનુભવ કરાવતું આ ગીત જરુર સૌને ગમશે...!
"सेहरामें आई है शाम,डूबा दिन करके सलाम.
सर्द हवा का झोंका तेरे नाम,
तलवारों को अपनी दे आराम.....
धरती के ईस आंगन को,खून से ना रंग दामन को,
होना था जो वो हो चूका..
होता है खुद वक्त गवाह,तीखी यादें भुल भी जा,
अश्कों में डूबी है क्युं ये जां..?
सूरज कल फीर आयेगा, जीवन चलता जायेगा,
पलने दे अरमां का जहां...
क्युंकी तु तन्हा ही नहिं संग तेरे हम,
दिल की आंखों से देखे है तुज़को हमदम..
हर लम्हा.......
मुज़को दे आवाझें तु,जब भी चाहे साथी तु,
जैसे पर्बत छलके सागर में,बांटे तन्हाई हम साथे में...
मुश्किल में आसानी है,तकलीफों मे राहत है,
ईनसे भी आगे नीकल जा तु...
अपने भी खोये तुने,आंसू भी पाये तुने,
हिम्मत को मंझिल देगा तु....
क्युंकी तु तन्हा ही नहिं संग तेरे हम,
दिल की आंखों से देखे है तुज़को हमदम..
हर लम्हा.......

